Gyati Samachar

 

શ્રી પ્રવીણભાઈ અને શ્રી સુધીરભાઈના પિતાશ્રી શાંતિલાલ શિવલાલ કોઠારી (પાલી, મહારાષ્ટ્ર) તા. ૮.૬.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.


 

અમદાવાદ નિવાસી શાહ દિપકકુમાર કનૈયાલાલના ધર્મપત્ની દર્શનાબેન તા. ૧.૬.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.


 

 

અમદાવાદ નિવાસી સ્વ. જગમોહનભાઈ ભોગીલાલ શાહના બનેવી, તે ઇલાબેનના પતિ, શ્રીરામભાઈ ગાંધી તા. ૧૧.૫.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.


 

માલપુર નિવાસી શ્રી અરવિંદભાઈ નટવરલાલ મહેતાના ધર્મપત્ની મીનાબેન તા. ૯.૫.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.


 

શ્રી ગોપાલભાઈ અને શ્રી મનીષભાઈ મહેતાના પિતાશ્રી જયંતીલાલ મણીલાલ મહેતા (નરોડા, અમદાવાદ) તા. ૧.૫.૨૦૨૦ના રોજ દેવલોક પામ્યા છે. મહામંડળ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.